તળાજા તાલુકાના પાદરી ગામ માં સિદ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્ય મા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

તળાજા તાલુકાના પાદરી ગામ માં સિદ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્ય મા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

તળાજા તાલુકાના પાદરી ગામ માં સિદ્ધનાથ મહાદેવ ના સાનિધ્યમાં ગયા વર્ષે 70 વૃક્ષો અને આ વર્ષે તા-28/6/2020ના રોજ 120 વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં સિધ્ધનાથ મંદિરના મહંતશ્રી ઓધવદાસ બાપુ તેમજ ગામના સરપંચ શ્રી સુખદેવ સિંહ ગોહિલ અને પાદરી ગોહિલ ગામના યુવાનો મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
*રિપોર્ટ કિશોર ગોહિલ*

Translate »
%d bloggers like this: