આજે કોરોના પોઝીટીવ ના નવા બે કેસ તળાજામાં આવ્યા

આજે કોરોના પોઝીટીવ ના નવા બે કેસ તળાજામાં આવ્યા

કાલે તારીખ 16/06/2020 તળાજા તાલુકાના જાલવદર ગામે કોરોના પોઝીટીવ કેસ આવેલ જ્યારે આજે તારીખ 17/06/2020 સવારે વધુ તળાજા મા બે કેસ પોઝીટીવ આવ્યા છે જે દર્શન વનરાજસિંહ સરવૈયા તેમજ કૈલાસબા વનરાજસિંહ સરવૈયા નોકરિયાત સોસાયટી તળાજા

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: