મહુવા તાલુકામાં મોસમ નાં પહેલા વરસાદ ની શરૂવાત

મહુવા તાલુકામાં મોસમનો પહેલો વરસાદ શરૂ થઈ ગયો છે અચાનક વાતાવરણમાં પલટો. ધીમા પવન સાથે વરસાદની શરૂવાત શહેર માં પહેલા વરસાદ માં લોકો ભીંજાયા રિપોર્ટર. કિશોર ગોહિલ.તળાજા

Translate »
%d bloggers like this: