આજ રોજ તા ૦૧/ ૦૬/૨૦૨૦ ના રોજ તળાજા તાલુકાના પ્રતાપરા ગામે ચાલતા મનરેગા યોજનામા મજુરી કામ કરતા ૧૨૫૦ . મજુરોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોમધખતા તાપમા કામકરતા મજુરોને ઠંડુ વરીયાળી સરબત વિતરણ કરતા ભારતીય જનતા પાલ્ટી
આજ રોજ તા ૦૧/ ૦૬/૨૦૨૦
ના રોજ તળાજા તાલુકાના પ્રતાપરા ગામે ચાલતા મનરેગા યોજનામા મજુરી કામ કરતા ૧૨૫૦ . મજુરોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોમધખતા તાપમા કામકરતા મજુરોને ઠંડુ
વરિયાળી શરબત આપવામાં આવ્યુ અને કોરોના મહારોગ સામે રક્ષ્ણ આપતી આલ્બા ૩૦ હોમયોપેથીક દવાનુ વિતરણ કરવામા આવ્યું . આ પ્રસંગે જિલ્લા ભાજપના કિસાન મોર્ચાના મહામંત્રી સી પી સરવૈયા . જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન ગૌતમભાઈ
ચૌહાણ . નગરપાલિકાના પ્રમુખ સુરેન્દ્રસિંહ સરવૈયા . તાલુકા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા વિકાસ અધિકારી જાડેજા સાહેબ નગર સેવક ધરમેન્દ્રસિહ વાળા.
પીનુભાઈ સરવૈયા . તા પં સભ્ય મેધજીભાઈ ભાલીયા યુવા મોર્ચાના અશ્વિનભાઈ ચૌહાણ પ્રતાપરા ગામના સરપંચ. અને પંચાયત ની ટીમ અને પીથલપુર PHC હેલ્થ વર્કર અને ડૉકટરો તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાયૅક્રતૉઓએ હાજરી આપી હતી.