તળાજા તાલુકાના આર .એસ. એસ. ના કુટુંબોમાં રોગ રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવા આર્સેનિક અલ્બા -૩૦ નું વિતરણ

 

તળાજા તાલુકાના આર .એસ. એસ. ના કુટુંબોમાં રોગ રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવા આર્સેનિક અલ્બા -૩૦ નું વિતરણ.

આજરોજ કોરોના મહામારી ના સંકટ માં રોગ પ્રતિકાક શક્તિ વધારતી દવા નું વિતરણ

તળાજા આર એસ એસ ના યુવાનો ને આર્સેનિક અલબા -૩૦ નામની દવા વિશે સંપૂર્ણ સમજણ .ડો.હરેશભાઈ વાઘેલા (એમ ડી ,પ્રોફેસર અને એ ના ટો મી વિભાગ ના વડા ,સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી મેડિકલ કોલેજ ભાવનગર, દ્વારા આપેલ ,તેમજ કોરોના વિશે સમજણ સાદી ભાષામાં ડો.ભુપતભાઈ ચોપડા દ્વારા આપવામાં આવેલ

રાષ્ટ્રહિત નું કામ કરતા આ સંગઠન ના યુવાનો તેમજ તેમના કુટુંબી જનો નું આરોગ્ય સારું રહે તે રોગ ને મહાત કરવામાં રાષ્ટ્રને મદદ રૂપ થાય તેવા શુભ – આશય થી આ કેમ્પનું આયુજન ગીતા – સત્સંગ હોલ કરવામાં આવેલ.

આ કેમ્પ તળાજા શહેર ભાજપ તથા તળાજા હોમીઓપેથીક એશોશિયન દ્વારા કરવામાં આવેલ.

આ કેમ્પ મા ડૉ. મારડિયા સાહેબ ,શહેર ભાજપ પ્રમુખ, ગૌતમભાઈ ચૌહાણ ,ચેરમેન જિલ્લા પ.ભાવનગર , સી.પી.ભાઈ ,જિલ્લા કિસાન મોરચા મહામંત્રી , સુરેન્દ્રસિંહ જી સરવૈયા ,પૂર્વ નગર પતિ , દિનેશભાઈ પરમાર , ન.પ.ઉપપ્રમુખ , હરેશભાઈ બારૈયા,નગરસેવક , અશોકભાઈ સગર, નગર સેવક , રશ્મિભાઈ જોશી,બીજેપી પીઠ કાર્યકર, આઈ. કે. વાળા, શહેર યુવા ભજાપ પ્રમુખ ,ધર્મેન્દ્રસિંહ વાળા ,શહેર ઉપપ્રમુખ , પાતું ભાઈ દોરેલા,પૂર્વ મહામંત્રી ,ઉપરાંત આર અસે એસ ના ચેતનભાઈ પારેખ ,તાલુકા કાર્ય વાહક ,ઇન્દ્રજીતસિંહ સરવૈયા ,તથા આર આસે એસ ના યુવા કાર્યકરો તેમજ નગર પાલિકાના સભ્યો હાજર રહેલ

હિંમતભાઈ ડાભી
આદિત્યભાઈ ઓઝા
મહામંત્રી તળાજા શહેર ભાજપ

Translate »
%d bloggers like this: