સરતાનપર બંદર મા એક વ્યક્તિ નું દરિયા માં ડૂબી જતા મોત
મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના સરતાનપર બંદર માં માછીમારીનો વ્યવસાય કરતા વશરામભાઈ વિનુભાઈ મકવાણા ઉંમર 35 વર્ષ નો માસીમારી દરમિયાન દરિયામાં ડૂબી જતા મૃત્યુ નીપજયું મૃતક ને તળાજા હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે.રિપોર્ટર.કિશોર ગોહિલ.ઉંચડી.તળાજા