ધારા 370 અને 35A નાબૂદ કરાતા કેવી રીતે કરાય ઉજવણી

આઝાદ ભારતનો ઐતિહાસિક નિર્ણય. ભારત માતાના મસ્તક પર ભગવો લહેરાયો

ભારત સરકાર ઐતિહાસિક નિર્ણય અને ધારા 370 અને 35A નાબૂદ કરવાના બહાદુરી ભર્યા પગલાં બદલ તળાજા ભાજપ દ્વારા આજે 4 કલાકે તિલક ચોક ખાતે ફટાકડા ફોડી તેમની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા તમામ કાર્યકર્તા મિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા

Translate »
%d bloggers like this: