તળાજામાં કોરોના વાયરસના કહેર વચ્ચે “માનવતાની મહેક”

તળાજામાં કોરોના વાયરસના કહેર વચ્ચે “માનવતાની મહેક”

*તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના સંચાલક વૈભવ જોષી તેમજ રાજભોગ હોટલના સંચાલક દેવાયત આહીર દ્વારા કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોઈ ગરીબ બાળક ભૂખ્યું ન રહે તે માટે સતત 21 દિવસ સુધી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.*

*👉🏻ભગીરથ કાર્યના પ્રેરણાસ્ત્રોત સાથીઓ*

*-શ્રી માયાભાઈ આહીર(લોકસાહિત્યકાર)*

*-શ્રી પરેશભાઈ જાની*

*-આઈ.કે.વાળા*

*-શ્રી હનીફભાઈ તુર્કી*

*-શ્રી ધર્મેન્દ્રસિંહ વાળા(માખણીયા)*

*-અશોકભાઈ સોલંકી*

Translate »
%d bloggers like this: