શ્રી શારદામંદિર વિદ્યાલય પિથલપુર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ તથા શિવ રાત્રી નિમિતે ગોપનાથ માં વિવિધ કૃતિ રજુ કરાઈ

શ્રી શારદામંદિર વિદ્યાલય પિથલપુર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ તથા શિવ રાત્રી નિમિતે ગોપનાથ માં વિવિધ કૃતિ રજુ કરાઈ

સીતારામ બાપુ, નાજાભાઇ આહીર તથા શારદામંદિર ના ટ્રષ્ટી ગોરધનભાઈ હાજર રહ્યા હતા

શહીદોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ તથા શિવરાત્રી નિમિતે તળાજા ના મોટા ગોપનાથ મહાદેવ ના સાનિધ્યમાં શ્રી શારદામંદિર પિથલપુર ના વિદ્યાર્થીઓ દ્વારા આર્મી સોન્ગ, તાંડવ અને પિરામિડ જેવી કૃતિઓ કરવામાં આવી જેમાં સીતારામ બાપુ, નાજાભાઇ આહીર, પ્રમુખ, શારદામંદિર ના ટ્રષ્ટી ગોરધનભાઈ તથા શારદામંદિરનો સ્ટાપ ઉપસ્થિત રહ્યો હતો અને ભાવિક ભક્તોએ કૃતિ નિહાળી તાજગી અનુભવી હતી

 

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર 🔔. 📲📩

Translate »
%d bloggers like this: