વાંચન સપ્તાહ અંતર્ગત ક્લસ્ટર લેવલની સ્પર્ધા તારીખ 15/2/’20 ને શનિવારના રોજ 9 કલાકે ત્રાપજ કે.વ શાળા મુકામે યોજાઈ શ્રી કઠવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ગોહિલ અંકિતાબા વિરભદ્રસિંહ ધોરણ-8માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે

વાંચન સપ્તાહ અંતર્ગત ક્લસ્ટર લેવલની સ્પર્ધા તારીખ 15/2/’20 ને શનિવારના રોજ 9 કલાકે ત્રાપજ કે.વ શાળા મુકામે યોજાઈ.જેમાં ત્રાપજ કલસ્ટરની 12 શાળામાંથી શાળા કક્ષાએ ધોરણ 6,7,8 માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ત્રાપજ આવેલ.

જેમાં *શ્રી કઠવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ગોહિલ અંકિતાબા વિરભદ્રસિંહ ધોરણ-8માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે* જે બદલ ભાગ લેનાર બાળકો અને માર્ગદર્શન આપનાર શિક્ષકમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન

ત્રાપજ ક્લસ્ટર કક્ષાની વાંચક સ્પર્ધામાં ભાગ લીધેલ શ્રી કઠવા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ.

(1) પરમાર ઋષિકા વિરસંગભાઈ(ધો-6)

(2) ડોડીયા મંથન યોગેશભાઈ(ધો-7)

(3) ગોહિલ અંકિતાબા વિરભદ્રસિંહ(ધો-8).

દરેકને પ્રમાણપત્ર તથા 100 રૂપિયાનું કુપન મેળવવા બદલ અભિનંદન

ત્રાપજ ક્લસ્ટર કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર *ગોહિલ અંકિતા વિરભદ્રસિંહ* ને વિજેતાનું પ્રમાણપત્ર અને 200 રૂપિયાનું કુપન મેળવવા બદલ અભિનંદન

 

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Live

Translate »
%d bloggers like this: