🚩JAY_SHREE_RAM 🚩 આજે સાંજે ઉંચડી ગામે RSS ની શાખા દ્વારા અયોધ્યા ચુકાદામાં રામમંદિર બનાવવાના યોગ્ય નિર્ણયને વધાવતા રામચંદ્ર ભગવાનની મહાઆરતી નું આયોજન.

🚩#JAY_SHREE_RAM 🚩

આજે સાંજે #ઉંચડી ગામ દ્વારા અયોધ્યા ચુકાદામાં #રામમંદિર બનાવવાના યોગ્ય નિર્ણયને વધાવતા #રામચંદ્ર ભગવાનની #મહાઆરતી આયોજન ઉંચડિયા હનુમાનજી દાદા ના મંદિરે આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે આસપાસના તમામ ગામનાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા,સંઘ શાખાના સંઘવાહકો સહીત સામાજીક કાર્યકર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા,આ ૱ડા કાર્યેને સૌ સાથે મળી વધાવીએ.kishor gohil

#RSS #HINDUSTAN #BHAGVARANG.jay shree ram.

Translate »
%d bloggers like this: