કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ રોજ તળાજા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું 

કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ રોજ તળાજા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

છેલ્લા બે વર્ષ દરમિયાન કોળી સમાજના લોકો સાથે થયેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવામાં આવે અને સત્તા નો દુરુપયોગ કરી ને ગુજારવામાં આવેલ અત્યાચારો સામે જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ સગીર વયની કન્યાઓ

સાથે થયેલા દુષ્કર્મ અને બલાત્કાર ના કેસમાં આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ સાથે કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ વલ્લભભાઈ બારૈયા, કિશોરભાઈ વાઘેલા, સુરેશભાઈ વેગડ, ભરતભાઈ ધાપા, કલાભાઈ જેઠવા,મુકેશભાઈ પાટડીયા સાથે યુવાનો હાજર રહ્યા હતા તા

Translate »
%d bloggers like this: