રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ATMAnirbhar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ATMAnirbhar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી જિલ્લાના ખેડૂતો માટે માહિતીની પ્રાપ્તિ સરળ બનાવી ભાવનગર તા.૨૭ : રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આજે ભાવનગર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને ખેત … Read More

ગુજરાતમાં કેટલા કોરોના ના કેસ આવ્યા જાણો સંપૂર્ણ વિગત એક ક્લિક પર

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૫૪૦ નવા દદી નોંધાયા ૩૪૦ દદીઓ સાજા થયા આજ રોજ‍રાજ્યમાાં ૫૪૦ નવા‍દદી‍નોંધાયેલ‍છે.‍આજ રોજ‍૩૪૦ દદીઓ‍સાજા‍થઈને‍ ઘરેગયેલ છે. રાજ્યમાાં‍અત્યાર‍સુધીમાાં કુલ‍૩,૧૪,૩૦૧ ટેસ્ટ કરવામાાં‍આવ્યા‍છે.‍ આજેરાજ્યમાાં ૨૭ વ્યવતિઓના‍ કોરોનાને‍ કારણે‍ … Read More

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ ચાવડા ની નિમણૂક

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ ચાવડા ની નિમણૂક અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદનભાઈ પીઠા વાલા દ્વારા ગુજરાત સંગઠન નવી નિમણૂક … Read More

નર્મદા મા 12સમાન્ય પ્રવાહ ના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વાલી વિદ્યાર્થીઓ મુંઝવણમાં રાજપીપલા તા 15

નર્મદા મા 12સમાન્ય પ્રવાહ ના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે, તેની કોઈ માહિતી આપવામાં ન આવતા વાલી વિદ્યાર્થીઓ મુંઝવણમાં રાજપીપલા તા 15 રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજ … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રથયાત્રામાં રોડ શોમાં ઝઘડિયાના ધમાલ નૃત્ય ધૂમ મચાવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રથયાત્રામાં રોડ શોમાં ઝઘડિયાના ધમાલ નૃત્ય ધૂમ મચાવશે. ચીનના રાષ્ટ્રપતિ ઝિંગપિંગ ભારત યાત્રાએ આવ્યા હતા ત્યારે પણ સિદી ધમાલ નુત્ય એ મચાવી હતી. સ્વર્ણિમ ગુજરાત કોમનવેલ્થ, … Read More

આજે મહેસાણા સજ્જડ બંધનું એલાન.ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એલ.આર. ડી.ની ભરતીમાં થયેલ અન્યાય વિરોધમાં મહેસાણા જડબેસલાક બંધ પાળવાનું ઓ.બી.સી, એસ.સી. અને એસ.ટી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે

આજે મહેસાણા સજ્જડ બંધનું એલાન.ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એલ.આર. ડી.ની ભરતીમાં થયેલ અન્યાય વિરોધમાં મહેસાણા જડબેસલાક બંધ પાળવાનું ઓ.બી.સી, એસ.સી. અને એસ.ટી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે .ત્યારે … Read More

રાણપુરમાં નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો ચોથો પાટોત્સવ ઉજવાયો. બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદીને કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો ચોથો પાટોત્સવ ઉજવાયો હતો.

રાણપુરમાં નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો ચોથો પાટોત્સવ ઉજવાયો. બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદીને કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો ચોથો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મહાપુજા,અન્નકુટ,સત્સંગ સભા અને અન્નકુટ આરતી યોજાઈ … Read More

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે.

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી … Read More

તિલકવાડા તાલુકાના શીરા ગામમાં રાત્રિના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. જીવદયા પ્રેમી અને વન વિભાગના સહયોગથી અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાતા રાહત.

તિલકવાડા તાલુકાના શીરા ગામમાં રાત્રિના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. જીવદયા પ્રેમી અને વન વિભાગના સહયોગથી અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાતા રાહત. શિયાળાની ઠંડીમાં ગરમી મેળવવા અને … Read More

સૌરાષ્ટ્ર જોન ના ત્રણ જિલ્લા નાં પત્રકારો નું સ્નેહ મિલન અને સંગઠન અધિવેશન ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી ગયું

સૌરાષ્ટ્ર જોન ના ત્રણ જિલ્લા નાં પત્રકારો નું સ્નેહ મિલન અને સંગઠન અધિવેશન ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી ગયું ખૂબ મોટી સંખ્યા માં પત્રકારો ની હાજરી વચ્ચે ત્રણ જિલ્લા નાં … Read More

Translate »
%d bloggers like this: