કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે ફોર્ડ કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો. દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ. રાજપીપળા તા 23 સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે … Read More