સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે.માં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી

 

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે.માં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી

*નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ*

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ સાયલા પો.સ્ટે. પ્રોહી.ગુરનં. ૫૦૦૩/૧૯ કલમ- ૬૫એઇ વિ. મુજબ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બોટલ નંગ આસરે ૧૦૦૦૦ આસરે કિ.રૂ.૩૩,૦૦,૦૦૦/- ના મુદ્દામાલના પ્રોહીબીશનના કેસમાં રેઇડ દરમ્યાન નાશી ગયેલ અને ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપી મહાદેવભાઇ મશાભાઇ થડેશા કોળી રહે.ડગીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાને જશાપર ચોકડી સાયલા હાઇવે પરથી ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: