સુરેન્દ્રનગર જિલ્લા ના મુળી ના ટીકર ગામનો આર્મી જવાન પુના માં શહીદ થતા ટીકર ગામમાં શોકનો માહોલ આ યુવાન ની શહીદ યાત્રા આવતીકાલે નીકળશે ટીકર ગામમાંથી

સુરેન્દ્રનગર જિલ્લા ના મુળી ના ટીકર ગામનો આર્મી જવાન પુના માં શહીદ થતા ટીકર ગામમાં શોકનો માહોલ આ યુવાન ની શહીદ યાત્રા આવતીકાલે નીકળશે ટીકર ગામમાંથી

સુરેન્દ્રનગર જિલ્લા ના મુળી તાલુકા ના ટીકર ગામના રહેવાશી ગંભિરસિંહ ભુપતસિંહ કાછેલા ઉંમર 29 વર્ષ ના પુનામાં આર્મી માં છેલ્લા 8 વર્ષ થી ફરજ બજાવતા હતા આજે પુનામાં શહીદ થતા ટીકર ગામ શોક ફેલાયુ હતુ ગંભિરસિંહ ને સંતાન માં ત્રણ વર્ષ નો પુત્ર છે અને ટીકર ગામમાં રહેતા અને પુના ખાતે આર્મી ફરજ બજાવતા ગંભિરસિંહ હસમુખા અને પ્રેમાળ સ્વભાવ ના હતા આથી તમામ મિત્રો વર્તુળ માં આઘાત ની લાગણી વ્યાપી ગઈ હતી તેમની શહીદ યાત્રા ટીકર ગામમાંથી 25/1/2020 ના રોજ નીકળશે ટીકર ગામમાં શોક ફેલાયો હતો.

રિપોર્ટર :
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: