સુરેન્દ્રનગર ના ચોટીલા તાલુકાના ગુંદા ગામે કોળી કાકા અને ભત્રીજા ના 2 મર્ડર જમીન પ્રકરણમાં માં મર્ડર થયા હોવાનું કારણ બંનેએ સામે તીક્ષણ હથિયારો વડે હુમલો કરી એકબીજાને મોતને ઘાટ ઉતાર્યા
સુરેન્દ્રનગર ના ચોટીલા તાલુકાના ગુંદા ગામે કોળી કાકા અને ભત્રીજા ના 2 મર્ડર
જમીન પ્રકરણમાં માં મર્ડર થયા હોવાનું કારણ બંનેએ સામે તીક્ષણ હથિયારો વડે હુમલો કરી એકબીજાને મોતને ઘાટ ઉતાર્યા
રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને મોત નિપજીયું..
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ પ્રચલિત બની છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજ બરોજ જૂથ અથડામણ અને મારામારીના બનાવો સતત વધી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધડપોલીસનો કોઇ જાતનો ખોફ ન રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે..
ત્યારે ખાસ કરી સુરનગર જિલ્લામાં આજે બપોરના સમયે ચોટીલા તાલુકાના ગામમાં કોળી પરિવારમાં અંદરોઅંદર જમીન બાબતના તકરારના કારણે કાકા ભત્રીજો એકબીજા સાથે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ મામલો ઉગ્ર બનતા કાકા અને ભત્રીજો સામસામે આવી ગયા હતા અને બોથડ પદાર્થ થી એકબીજા ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તિક્ષણ હથીયારો વડે એકા બીજા ઉપર હૂમલો કરતા બંને ને ભારે ઈજા પહોંચી હતી..
ત્યારે તેમને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમનું રસ્તામાં જ બંને કાકા ભત્રીજા નુ મોત નીપજ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બનતી જઈ રહી હોય તેઓ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે ત્યારે હાલમાં બંનેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે…
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર