સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે ના ગુન્હાના કામના ૩૦૭ જેવા ગંભીર ગુન્હાના કામના નાશતા ફરતા આરોપી ઝડપી પાડતી લીંબડી પોલીસ

સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે ના ગુન્હાના કામના ૩૦૭ જેવા ગંભીર ગુન્હાના કામના નાશતા ફરતા આરોપી ઝડપી પાડતી લીંબડી પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઇ.ચા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.બી.વાળંદ સાહેબ લીંબડીનાઓએ સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે ના ઇ.પી.કો કલમ ૩૦૭ વિગેરે જેવા ગંભીર ગુન્હાના નાશતા ફરતા આરોપી ઓ શોધી કાઢવા સારૂ હાઇવે રોડ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા અને અસરકારક વાહન ચેકીંગ કરવા સુચના આપેલ હોઇ પી.એસ.આઇ.શ્રી એસ.એસ.વરૂ તથા સ્ટાફના પો.હેડ કોન્સ દિગપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ ગજેન્દ્રસિંહ વાઘેલા તથા પો.કોન્સ .
gf
હરદિપસિંહ સહદેવસિંહ તથા પો.કોન્સ. વિજયસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો તા .૨૭ / ૦૬ / ૨૦૨૦ ના રોજ લીંબડી હાઇવે વિસ્તારમાં સ.વા. સાથે વાહન ચેકીંગમાં હાઇવે સર્કલ હતા . દરમ્યાન પો.સબ.ઇન્સ એસ.એસ.વરૂ સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સુ.નગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૨૧૧૦૫૬૨૦૦૪૧૦ / ૨૦૨૦ આઇ.પી.સી કલમ ૩૦૭ , ૩૮૭ , ૪૨૦ , ૩૪૧ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ ( બી ) , તથા આમ એક્ટ કલમર ૫ ( ૧ ) બી.એ . તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામના નાશતા ફરતા આરોપીઓ ગુન્હામાં વપરાયેલ એક સફેદ કલરની વેગનઆર ગાડી નં.જી.જે.૧૩.એ.એચ .૭૮૭૪ વાળીમાં અમદાવાદ થી રાજકોટ તરફ આવે છે જેને રોકી ચેક કરતા ઉપરોક્ત ગુન્હાના આરોપી નં .(૧ )નવધણભાઇ મેપાભાઇ બાભા રહે . મુળચંદ રોડ માનવ મંદીર પાછળ ( ૨ ) અશ્વીનભાઇ માયાભાઇ કાટોડીયા રહે . કુંભારપરા સુ.નગર ( ૩ ) જીલાભાઇ ખોડાભાઇ જાદવ રહે . વડનગર રામજી મંદીર પાછળ સુ.નગર ઉપરોક્ત ગુન્હો કરેલનું કબુલાત કરેલ હોઇ મજકુરને C.R.P.C. કલમ ૪૧ ( ૧ ) ( I ) મુજબ કલાક : ૨૧/૦૦ ધોરણસર અટક કરેલ છે .

દીપકસિંહ વાઘેલા, લીંબડી.

Translate »
%d bloggers like this: