આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે

– વિશ્વ યોગ દિવસ ની ધ્રાંગધ્રા શહેર ભાજપ ની ટિમ દ્વારા ની ઉજવણી

————-//————//-

આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા શહેર ભાજપ ની ટિમ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી. કોરોના વાઇરસ થી બચવા માટે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નું મહત્વ વધુ હોવું જોય એ માટે આયુર્વેદ દવા ઉકાળા અને યોગ ને પ્રત્યે વધુ જાગુતી ફેલાઈ એ મહત્વ નું છે ત્યારે ધ્રાંગધ્રા શહેર ભાજપ નીં ટીમ દ્વારા આજે એક યોગ સીબીર નું આયોજન કરવા માં આવ્યું હતું યોગ સીબીર માં શહેર ભાજપ પ્રમુખ ઉપ્રમુખ અને સંગઢન ના હોદ્દેદારો જોડાયા હતા સાથે સામાજિક કાર્યકર દ્વારા યોગ સીબીર માં યોગ વિષય ના ફાયદાઓ અને સમજુતીઓ આપવા માં આવી હતી.

યોગ કરવા થઈ શરીર સ્વચ્છ અનેં તંદુરસ્ત બને છે રોગપ્રતિકારક શક્તિઓ નો વધારો થાય છે યોગ વિષય ઉપર સમજૂતી આપવા માં આવી હતી..


રિપોર્ટર :-
દિપકસિંહ વાઘેલા
ધ્રાંગધ્રા
જી. સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: