સુરેન્દ્રનગર નગરપાલિકા માં પ્રોફેશનલ ટેકસ, શોપ લગ્ન નોંધણી ની ઇનગર ઓનલાઈન શરૂઆત

સુરેન્દ્રનગર નગરપાલિકા માં
પ્રોફેશનલ ટેકસ, શોપ લગ્ન નોંધણી ની ઇનગર ઓનલાઈન શરૂઆત

સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા તેમજ તેમની ટીમ અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા
હાઉસટેક્ષ પણ ઇનગર ઓનલાઈન ઝડપથી થાય તે માટે રોજે રોજ નુ ફોલોપ વીપીનભાઇ લઇ રહ્યા છે તેમજ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદમાં વસતાં નાગરીકો તેમજ કરદાતાઓ ઘર બેઠા તેમનો ટેક્ષ ઓનલાઈન પેમેન્ટ કરીશકે તેમજ તમારો ટેક્ષ કેટલો છે કેટલા વર્ષ નો છે તેમજ કેટલો છે તે જોઈ શકે તેના માટે આજરોજ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા એ

એચડીએફસી બેંક ના અઘીકારી ઓ સાથે નગરપાલિકા એ તેમની સાથે મીંટીગ કરી અને તેમની વેબસાઈટ થી ઓન લાઈન ટેક્ષ ભરપાઇ કરીશકો આગામી ટૂંક સમયમાં આ સુવિધા ઉપલબ્ધ થાશે એટલે વહિવટ માં વઘુ પારદર્શક તા આવશે નાગરીકો તેમજ કરદાતાઓ ને આ સૂવીઘા ઝડપી મળી રહે તેના માટે આજરોજ મીંટીગ કરવામાં આવી હતી
આ મીંટીગ માં નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ પરમાર, ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા,તેમજ ખાતા ના અઘીકારી ઓ તેમજ એચડીએફસી બેંક ના અઘીકારી ઓ હાજર રહ્યા હતા શહેર ના કરદાતાઓ માટે આ એચડીએફસી બેંક ની વેબસાઈટ ઉપર થી તમે તમારો કેટલો ટેક્ષ છે કેટલા વર્ષ નો છે એ પણ તમે જોઇ શકશો.
gf

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: