સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..
ત્રણેય તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના ના ની એન્ટ્રી
આજે સુરેન્દ્રનગર જિલ્લા માં ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા, કોંઢ અને જેગડવા મળી ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં એક એક કોરોના પોઝિટિવ પાટડી તાલુકાના અખિયાણા ગામે એક કરોના કેસ પોઝિટિવ
ચુડા તાલુકાના બલાળા ગામે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા આમ ધાંગધ્રા તાલુકાના 3, પાટડી તાલુકાનો 1 અને ચુડા તાલુકા 2 મળી ગ્રામ્ય વિસ્તારો માંથી 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોની ચિંતામાં સતત વધારો થયો હતો. આરોગ્યની ટીમોએ ગ્રામ્ય વિસ્તારોમાં દોડી જઇને સર્વેલન્સની કામગીરી હાથ ધરી. આજે કોરોના સંક્રમણ ની કુલ સંખિયા 30 પર પહોંચી છે.
સુરેન્દ્રનગર જિલ્લો
તા : 27/5/2020 ના રોજ આવેલ કોરોના પોઝિટિવ કેસ ના નામ
1 – દક્ષાબેન એમ. સોલંકી 25 વર્ષ ગામ ચુડા
2 – ઈશ્વરભાઈ ટી. સોલંકી 28 વર્ષ ગામ બલાળા. તા: ચુડા
3 – મેઘાભાઈ વી. ગમારા 55 વર્ષ – ગામ ઈસદ્રા તા :ધ્રાંગધ્રા
4 – મીનાબેન પી. રાઠોડ 25 વર્ષ ગામ જેગડવા. તા :ધ્રાંગધ્રા
5 – કરણકુમાર ટી. વિઠલાપરા 19 વર્ષ ગામ અખિયાણા. તા :પાટડી
6 – અક્ષયસિંહ વી. ઝાલા. ગામ કોંઢ તા : ધ્રાંગધ્રા
તમામ ની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામ થી આવેલ છે
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર