એન.સી.સી. સ્ટુડન્ટ દ્વારા બનાવેલ માસ્ક સુરેન્દ્રનગર નગરપાલિકા ને અર્પણ કરાયા

એન.સી.સી. સ્ટુડન્ટ દ્વારા બનાવેલ માસ્ક સુરેન્દ્રનગર નગરપાલિકા ને અર્પણ કરાયા

સુરેન્દ્રનગર એન, સી, સી, ના સુબેદાર સુખદેવસીંઘ,સુરેશકુમાર,
પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના 800 સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં માં બનાવેલા માસ્ક નંગ 500 આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને અર્પણ કર્યા હતાં તેમજ નાગરીકો માં આ કોરોના વાયરસ ની વિશ્વ મહામારી ના લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ.

તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવુ વાંરમવાર હાથ ધોવા તેવી સમજ જીલ્લા તથા શહેર ના નાગરીકો ને એક ઇન્ટરવ્યુમાં એન સી સી ના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી હતુ તેમજ આ અગાઉ એન સી સી કેડીટ ના સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોક માં વિતરણ કર્યા હતાં તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા એ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને માસ્ક અર્પણ કર્યા હતાં.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: