વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ
NDRF ની હલચલ શરૂ

કોસ્ટલ એરિયા મા આજે પહોંચશે NDRF ની ટિમ
ગુજરાત માં 22 NDRF ની ટિમ રહેશે તૈનાત
પોરબંદર થી કચ્છ નો વિસ્તાર રહેશે પ્રભાવિત
મામલતદાર, T.D.O અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચન

તસ્વીર :- પ્રતીક મિસ્ત્રી સુરત

Translate »
%d bloggers like this: