સુરત માં ઠંડી નો માહોલ અથાવત ૧૨.૨ ડિગ્રી તાપમાન

સુરત : ગુરુવાર તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે આખા દેશમાં ઠંડી નું મોજું ફરી વળ્યુ સે ત્યારે સુરત ગુજરાત માં પણ કાતિલ ઠંડી પડવા ની શરૂઆત થઈ સે


શિયાળા ની શરૂઆત થીજ સુરત માં ઠંડી દેખાવા લાગી હતી પરંતુ હિમાચલ માં હિમવર્ષાને પગલે ઠંડી નું જોર વધી રહ્યું સે
સુરતના શહેરીજનોના હાડ થીજાવતી ઠંડીનો પ્રકોપ આજે પણ જોવા મળ્યો હતો રેકોર્ડ બ્રેક ૧૨.૨ ડિગ્રી ઠંડી નોંધાતા શહેરીજનો ને ઠંડીએ ભારે ધ્રુજાવીદીધા હતા

રિપોર્ટર: જીતુ એન રાઠોડ

Translate »
%d bloggers like this: