સુરત ફાયર વિભાગ નું પ્રશંસનીય કામ તાપી નદીમાંથી બહાર કાઢીને બે બાળકોના જીવ બચાવ્યા

સુરત તા.૨૫/૦૯/૨૦૨૦

સુરત ફાયર વિભાગ હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચા નો વિષય બનતો હોય છે.

 

આજે પણ આવું જ થયું હતું સુરત ફાયર વિભાગને સવારે કોલ આવ્યો હતો કે કોઈ બાળકે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં સલાંગ લગાવી છે. કોલ મળતા ફાયરની ટીમ ક્યાં પહોંચી હતી. સવજી કોરાટ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી તેને વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આબાદ બચાવ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તાપીમાં જેને સલાંગ લગાવી હતી કે બીજું કોઈ નહીં પરંતુ ૧૫ વર્ષનો એક કિશોર હતો

રિપોર્ટ : જીતુ એન રાઠોડ

Translate »
%d bloggers like this: