ભાવનગર કુમુદવાડી વિસ્તાર માં હીરાના કારખાને દાર દ્રારા કોળી સમાજની* *11 વર્ષની માસુમ બાળકી (દીકરી) સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ પ્રકરણમાં તે

*ભાવનગર કુમુદવાડી વિસ્તાર માં હીરાના કારખાને દાર દ્રારા કોળી સમાજની*
*11 વર્ષની માસુમ બાળકી (દીકરી) સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ પ્રકરણમાં તે  નરાધમ, દુષ્કર્મ આચરનાર આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે અને તેમને બચાવવા માટે મદદરૂપ બનતા દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે*


*કલ હમારા યુવા સંગઠન સુરત અને અખિલ ભારતીય કોળી/કોરી સમાજ સુરત દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યુ.*

Translate »
%d bloggers like this: