સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગણી કરવામાં આવી

 

સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગણી સાથે આજ રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સાથે થઈ રહેલા અન્યાયને હવે સાખી લેવામાં નહીં આવે ત્યારે આજ રોજ ઉપસ્થિત રહેલા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ના આગેવાનો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા હીરાભાઈ સોલંકી ને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગણી કરી હતી આ ઉપસ્થિતિમાં

આર.કે.મકવાણા અરવિંદભાઈ મકવાણા અશોકભાઈ બારૈયા ઉમેશભાઈ ચાવડા ધવલભાઈ પટેલ તેમજ સનીભાઈ કોળી પટેલ સંજયભાઈ રાઠોડ મૂળચંદ કાકા પટેલ રમેશભાઈ બારૈયા જે.કે.

બારૈયા અરવિંદભાઈ મણિલાલ પટેલ શૈલેષભાઈ રામુભાઈ હરજીભાઈ બારૈયા રાજેશભાઈ જોળીયા દિલીપ જાદવ મુકેશભાઈ વાઘેલા મુકેશભાઈ બારૈયા પી.એમ સાખટ તેમજ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

Translate »
%d bloggers like this: