સુરત માં બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી

 

સુરતના લીંબાયત મદીના મસ્જિદ પાસે અંદાજીત 40 વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી..

બિલ્ડીંગની નીચે ઉભેલા એક વ્યક્તિનો થયો ચમત્કારિક બચાવ..

Translate »
%d bloggers like this: