સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના.મોડી રાત્રે ઉધના ભીમ નગરના બુટલેગર કાલુની હત્યા

તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યારા થયા ફરાર

ઘટના થઈ સીસીટીવી કેમેરા કેદ

કાલુ ઘર નજીક કાર પાર્ક કરતો હતો

10 જેટલા ઈસમોએ એકાએક તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

હુમલામાં કાલુના ગળાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી

સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

સારવાર દરમિયાન મોત

ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો પોલીસ કાફલો દોડી આવ્યો

સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ

Translate »
%d bloggers like this: