સુરત ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

 

સુરત જિલ્લા માં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો સુરત વેડરોડ વિસ્તારમાં ભરાયા ઢીંચણ સુધી પાણી સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોની ફૉજ જોવા મળી

વાતાવરણમાં પ્રસરી રહેલ ઠંડકને લઇ જિલ્લા વાસીઓને ઉકળાટ આપતી અસહ્ય ગરમીની રાહત મળી.ઝરમર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી…

 

Translate »
%d bloggers like this: