ઓલપાડ ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી રાજેશકુમાર પટેલનો આજે જન્મદિવસ

ધૈર્યવાંન ,સરળ, લાગણીશીલ, સાહસિક અને હકારાત્મક અભિગમ ધરાવતા વ્યક્તિત્વથી સફળતાના તમામ શિખરો સર કરનાર એવા ધંધુકાના તગડી ગામના વતની રાજેશકુમાર પટેલ પોતાના કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી અને બાદમાં ગુજરાત સરકારની GPSC પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે વહીવટીતંત્રમાં જોડાયા અને ખૂબ જ અદભૂત સફરની શરૂઆત કરી અને આજે ઓલપાડમાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તરીકે ખૂબ જ અદ્દભુત ફરજ બજાવી રહ્યા છે તેઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Translate »
%d bloggers like this: