સુરત ના રાંદેર વિસ્તાર માં ઝાડ પડવાની ઘટના

  1. સુરત ના રાંદેર વિસ્તાર માં ઝાડ પડવાની ઘટના બની હતી.

સુરતમા આવેલા રાંદેર વિસ્તાર માં નવયુગ કોલેજ ની પાસે રસ્તા પર વરસાદ ના કારણે ઝાડ પડવાની ગતના બની હતી.જેમાં રાહદારી ને કોઈ નુકસાન થવા પામ્યું ના હતું પણ રસ્તા પર જતી એક ફોરવીલ ને મોટું નુકસાન થતું રહી ગયુ હતું. એસ એમ સી ની ટીમ તરતજ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઝાડ ને કાપીને રસ્તા ની એક બાજુ કર્યું હતું.

Translate »
%d bloggers like this: