રવિવારે સુરત ખાતે પત્રકારો નું સ્નેહ મિલન – સંગઠન યોજાશે

રવિવારે સુરત ખાતે પત્રકારો નું સ્નેહ મિલન – સંગઠન

પત્રકાર ભાઈ બહેનો આગામી ૨૪ મી ને રવિવારે સુરત – નવસારી જિલ્લા ના પત્રકાર ભાઈ – બહેનો…પ્રિન્ટ.. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના તમામ પત્રકારો નું એક સ્નેહ મિલન – સંગઠન નું આયોજન પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.. સ્વરૂચી ભોજન સાથે લેશું..”અન્ન ભેળાં એના મન ભેળાં”

સુરત અને નવસારી જિલ્લા ના તમામ શહેર તેમજ ગ્રામ્ય પત્રકારો નેઆં પત્રકાર એકતા સંગઠન ના અધિવેશન મા પધારવા જાહેર આમંત્રણ છે…૨૪ મી ને રવિવારે શ્રી ખોડિયાર કાઢીયાવાડી ડાબા આર્કેટ મધુસુદન સર્કલ ડીંડોલી ખરવાસા રોડ ડિંડોલી ઉધના.ડી સુરત સવારે ૧૦/૦૦ કલાકે..
જે પ્રેસ મીડિયા એ સત્તાના મહેલો કોઈના ઉભા કર્યા..ને કોઈના તોડી પાડયા..એ પત્રકારો ની હાલત..દેશ જ્યારે ૨૧ મી સદી તરફ પ્રગતિ કરતો હોય ત્યારે પત્રકારો ૧૮ મી સદી તરફ ધકેલાઈ રહ્યા છે..સરકાર સતત અવગણના કરી રહી છે…પત્રકારો ઉપર હુમલા..ખોટી ફરિયાદો..સહિત તંત્ર ની અવગણના નો વારે વારે ભોગ બની રહ્યા છે..ત્યારે પત્રકારો ની ચિંતા કરતું..પત્રકારો માટે લડતું એક માત્ર સંગઠન એટલે “પત્રકાર એકતા સંગઠન”

સૌ પત્રકારો ને આં અધિવેશન મા પધારવા..સુરત અને નવસારી જિલ્લા ના સંગઠન ના નિર્માણ ના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ…
સ્થળ : શ્રી ખોડિયાર કાઢીયાવાડી ડાબા આર્કેટ મધુસુદન સર્કલ ડીંડોલી ખરવાસા રોડ ડિંડોલી ઉધના.ડી સુરત

લી….
લાભુભાઈ પી. કાત્રોડીયા પ્રમુખ..
પત્રકાર એકતા સંગઠન – ગુજરાત મો..૯૪૨૬૫૩૪૮૭૪
સલીમભાઈ બાવાણી મો..૯૩૭૬૪૦૪૦૪૦
પી.ડી ડાભી તળાજા 9714577186

એસ.વાય.ભદોરિયા..(પ્રભારી)
હરજીભાઈ બારૈયા.(સહપ્રભારી) સચિન ભાઈ પટેલ મો ૮૯૮૦૦૩૦૮૦૮ તલહા ચાંદિવાલા મો ૮૮૬૬૬૮૮૫૭૯
અલ્તાફ ભાઈ પટેલ મો..૮૪૦૧૭૪૫૧૦૦

Translate »
%d bloggers like this: