સુરત શહેર ના કામરેજ તાલુકા માં ગેરકાયદેસર બાંધકામો તેમજ ભ્રષ્ટાચાર વધી રહ્યાં છે ત્યારે છેલ્લાં 3 દીવસથી પ્રાંત અધિકારીની ઓફિસ ને તાળા જોવા મળી રહ્યાં છે

 સુરત શહેર ના કામરેજ તાલુકા માં ગેરકાયદેસર બાંધકામો તેમજ ભ્રષ્ટાચાર વધી રહ્યાં છે ત્યારે છેલ્લાં 3 દીવસથી પ્રાંત અધિકારીની ઓફિસ ને તાળા જોવા મળી રહ્યાં છે

ત્યારે લોકો મા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે અને જયારે મીડિયા દ્વારા કલેક્ટર ઓફીસ ના સ્ટાફને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પત્રકાર સાથે ગેરવર્તન કરી ને આડા અવળા જવાબ આપી ને વાતાવરણ ગરમાયુ તેમજ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે કે જયારે આટ આટલા ભ્રષ્ટાચારો વધી રહ્યાં છે ત્યારે ફરજ પરના અધિકારીઓ ક્યાં છે

રિપોર્ટર રીન્કુ જોષી સુરત

Translate »
%d bloggers like this: