સુરત જિલ્લા ના કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચ મનીષભાઈ આહીર તલાટી મંત્રી ફલાભાઈ રબારીદ્વા રા થતો કરોડોનો ભ્રષ્ટાચાર આવ્યો સામે

સુરત જિલ્લા ના કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચ મનીષભાઈ આહીર તલાટી મંત્રી ફલાભાઈ રબારીદ્વા રા થતો કરોડોનો ભ્રષ્ટાચાર આવ્યો સામે

કામરેજ ગ્રામ્ય ના ભાજપ ના સરપંચ અને મંત્રી ના ખુલ્લા થયા કરોડો ના ભષ્ટાચાર. પંચાયતના સભ્યને અંધારામાં રાખી સરપંચ અને તલાટીની મિલી ભગતથી કરોડોના ગેરકાયદેસર કામોને અપાઈ રહી છે મંજુરી???

ચુંટણી સમયે નેતાઓનું ખરીદી વેચાણ ચાલતું હતું પણ પ્રજા વિચારતી કે આટલારૂ પિયા આવે છે ક્યાંથી ત્યારે સુરત જીલ્લા ના કામરેજ ગ્રામ પંચાયતનું કોભાંડ જોતા ખબર પડી કે ભાજપ પાસે રૂપિયાનું મશીન છે પણ એ ગેરકાયદેસર છે

દેશ વિકાસની ગતિ પકડીને આગળ ચાલે છે ત્યારે સુરત જીલ્લા ના કામરેજ ગ્રામપં ચાયતમાં ચાલતી ગેરનીતીમાં ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓની બહુ મોટી ભાગીદારી હોય તેવું લાગી રહ્યું છે.

કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી દ્વાર પોતાની મનમાની કરીને ગેરકાયદેસર બાંધકામોને મંજુરી આપવામાં આવે છે જ્યારે

અગાઉ પણ સરપંચ અને તલાટીએ મળીને ઘણા ગેરકાયદેસર કામોને મંજુરી આપી કરોડોનું કોભાંડ કરી ને લોકો ના પૈસા પોતાની તિજોરી માં ભર્યા છે.

જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસની વાતો કરે છે અને

પ્રજાને પ્રોત્સાહન આપતા હોય છે.તે કહે છે.”ખોતો નથી ને ખાવા દેતો નથી”એવા વચન આપી ને અમે સત્યની સાથે કામ કરી રહ્યા છીએ તો પછી ??? કામરેજ પંચાયતના આવા ભ્રષ્ટાચારી સરપંચ અને તલાટી મંત્રી શું સાચા છે???

સરપંચ અને તલાટી મંત્રીના સહિયારી ભાગીદારી થી આવા કેટલાક ગેરકાયદેસર કામોને મંજુરી આપવામાં આવી છે. જેની ઉચ્ચ તપાસ કરવામાં આવે તો નેતાઓ સહીત

અધિકારીઓ પણ લપેટાઈ જાય તેમ છે પરંતુ આ સરકારને જોતા લાગે છે કે કોઈ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી થશે નહિ. કારણ ભાજપના નેતાઓની ભાગીદારી છે જીલ્લા પંચાયત ના સભ્યો જગુભાઈ પટેલ.હિતેન્દશ્રી વાસિયા જેઓ આજથી બે વર્ષ પહેલા ડિઝલ ના કોભાંડ મા તેમનુ નામ ટોપ મોટલ પર હતું બિજા આરોગ્ય ખાતા ના અધ્યક્ષ કિશોરભાઈ પાન વાલા.ને સતર થી અઢાર સુરત જીલ્લા પંચાયત ના સભ્યો હાલ આપણા આ લોક લાડીલા કામરેજ ના સરપંચ શ્રી ને મિડીયા થી અને ભષ્ટાચારી થી બચાવવા ની કામગીરી હાથ ધરેલ છે

તો શું ? આ જ આપણી ભાજપ સરકાર છે? જે આવુ ધણું બધું સતાય ને જોય રહી છે તો આપણી લોકો કોઈ કાયદેસર ની કામગીરી કરી ને કોઈ પગલા લેશે???

જેથી નેતાઓની પોલ ખુલ્લી જાય . પણ જોવાનું એ છે કે શું સરકાર આ ભષ્ટાચારી સરપંચ ને તલાટી મંત્રી સામે કોઈ કાર્યવાહી કરી ચોક્કસ પગલાં લેશે ખરા????

 

રિપોટર:- રિંન્કુ જોષી  સુરત

Translate »
%d bloggers like this: