સુરત પુણાગામ ના વોર્ડ નંબર 15 BJP દ્વારા કરાયું સ્વચ્છતા અભિયાન

સુરત પુણાગામ ના વોર્ડ નંબર 15 BJP દ્વારા કરાયું સ્વચ્છતા અભિયાન

-પુણાગામ વિસ્તારમાં વોર્ડ નંબર 15 માં ધારાસભ્ય વિ.ડી ઝાલાવડીયા. કોર્પોરેટર સોનલબેન દેસાઈ કાંતિભાઈ કાંતિભાઈ સાનગઢીયા. અરવિંદભાઈ કિકાણી ભરતભાઈ એ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન

આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદી ના જન્મદિવસને કરાયુ સ્વચ્છતા અભિયાન અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છ સુરત સુંદર સુરત આપણું સુરત સ્વસ્થ રહે તે માટે નો રહ્યો હતો
જો આપણે આ સુરતને સ્વસ્થ ને રાખે તો કોણ રાખેશ છે એવા સારા વિચારો સાથે વોડ


નંબર 15ના બીજેપી કાર્યકર્તા એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર રીન્કુ જોષી સુરત

Translate »
%d bloggers like this: