સુરત શહેર મા સમૂહ નિકલી ગણપતી ની ભવ્ય થી ભવ્ય વિસર્જન યાત્રા ગણેશ મહોસવ ની શોભાયાત્રા સુરત શહેર ના અનેક માર્ગો પર ફરી રહી છે અને સુરત
સુરત શહેર મા સમૂહ નિકલી ગણપતી ની ભવ્ય થી ભવ્ય વિસર્જન યાત્રા ગણેશ મહોસવ ની શોભાયાત્રા સુરત શહેર ના અનેક માર્ગો પર ફરી રહી છે અને સુરત
ના અલગ અલગ પંડાલો ના ગણપતિ ને લઇ ને ડીજે ના તાલે ગણપતી બાપા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે હર્ષ ભેર બાપા ખુબજ ભાવુક સાથે અપાઈ વિદાય
સમગ્ર ભારત ભર માં ગુજરાત સહીત વિવિધ શહેર માં ગણપતિ મહોસવ ઉજવાઈ રહયો છે ત્યારે સુરત માં અલગ અલગ પંડાલો ના તમામ ગણપતિ ઓ ને સુરત ના મહાનગર પાલિકા થી લઇ ને મેઈન બજાર ભાગર જેવા વિસ્તારોમાં પર ફરી હતી ડીજે ઢોલ નગારા તાલ સાથે ગણેશ ભક્તો માં પણ અનેરો ઉસ્ત્સાહ જોવા
મળ્યો હતો ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ નાદ સાથે હર કોઈ ભક્તો અબીલ ગુલાલ સાથે ડીજે ના તાલે મન મુકીને જુમ્યા હતા અને સુરતના રાજકીય લોકો અને અનેક સંસ્થાઓ પણ જોડાયા હતા તેમજ આનદ ઉમંગ અને ઉલાસ પ્ર્ર્વક ભક્તો એ તમામ પંડાલો ના ગજાનદ ને વિદાય આપી હતી અને પોલીસે પણ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સતત પેટ્રોલિંગ કર્યું હતું
સાથે સુરત શહેર ના નાયબ કમિશનર સાહેબ પણ આ યાત્રા માં શાતી બની રહે તે માટે ખુબજ જહેમત ઉઠાવી રહયા છે
રિપોટર- રિંકુ ગોહિલ સુરત જિલ્લા બ્યુરો