બેકિંગ સુરત આજે રવિવારે રાત્રે સાડા સાત ખાતે રહેતા પ્રફુલ્લભાઈ સોની ઉપર ઘરમાં ઘુસી જીવલેણ હથિયાર વડે આઠ વાગે સુવિધા એપાર્ટમેન્ટમાં ભોલાનગર,લંબેહનુમાન રોડ સુરત

બેકિંગ સુરત આજે રવિવારે રાત્રે સાડા સાત થી આઠ વાગે સુવિધા એપાર્ટમેન્ટમાં ભોલાનગર,લંબેહનુમાન રોડ સુરત

ખાતે રહેતા પ્રફુલ્લભાઈ સોની ઉપર ઘરમાં ઘુસી જીવલેણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે,,, સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે,, પ્રફુલ્લભાઈ સોની ની હાલત ગંભીર છે,

,,, વરાછા પોલીસ તપાસ કરી રહી છે,,, હુમલો કરનાર અર્જુન અરૂણ પરમાર અને તેના સાથીઓને વરાછા પોલીસ ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે એવી જાણકારી મળી છે

Translate »
%d bloggers like this: