સુરત ના ડી,બોયસ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે

સુરત ના પાલનપુર પાટિયા દીનદયાળ સોસાયટીમાં ડી,બોયસ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે

 

ડી,બોયસ ગ્રુપ દ્વારા સુરત ના દીનદયાળ સોસાયટીમાં છેલ્લા ૮ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ ગ્રુપ દ્વારા છેલ્લા ૩ વર્ષથી અવનવી થીમ્સ બનાવવામાં આવે છે જેથી લોકોમાં જાગૃતા આવે. ત્યારે આ ડી,બોયસ ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે બેટી બચાવો જેવી ખુબજ સુંદર થીમ્સનું આયોજન કરેલ ત્યાર પછીના વર્ષે જળ ગણેશ જેવી ખુબજ સરસ થીમ્સનું આયોજન કરેલ અને આ વર્ષે ખુબજ સરસ થીમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ કાલ દિવસે ને દિવસે મોટી મોટી ફેકટરીઓ દ્વાર જે પ્રદુષણનું પ્રમાણ અતિ વધી રહ્યું છે અને વૃક્ષો નું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે લોકોને વધુને વધુ વૃક્ષો વાવો અને પ્રદુષણ મુક્ત બનો તેવા સંદેશ સાથે આજ વખતે આ ગણપતિ નું સુંદર આયોજન કરવામ આવ્યું હતું.અને આવા પ્રદુષણથી કેવી રીતે બચી શકાય તે માટેની ખુબજ સુંદર થીમ્સનું આયોજન કર્યું હતું.

Translate »
%d bloggers like this: