સુરત ખાતે આવેલ સાંઈ સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા ૫ વષથી ગણપતિ નું આયોજન કરવામાં આવે છે

સુરત ખાતે આવેલ સાંઈ સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા ૫ વષથી ગણપતિ નું આયોજન કરવામાં આવે છે .

સુરત ખાતે અનેક જગ્યા એ અવનવા ગણપતિ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરત ના એક નાનકડા વિસ્તારમાં એક નાના એવા સાંઈ સરકાર ગ્રુપ દ્વારા ખુબજ સુંદર ગણપતિ સ્થાપના નું આયોજન કરવામાં આવ્યું છે તમેજ આ આયોજન માં ખુબજ સરસ થિમ ઓ રજુ કરવમાં આવી છે જેમાં બાળકો ખુબજ આંનદ લઈ શકે તેવી થિમ ઓ રજુ કરવામાં આવી હતી જેમ કે આજ કાલ આધુનિક યુગમાં પણ હજી લોકોમાં અંધશ્ર્ધા રહેલી છે ત્યારે લોકો ને તેમાંથી બહાર કાઢવાના ઉપદેશથી ભૂતની એક સુંદર થિમ રજુ કરવામાં આવી હતી અને બાળકો ખુબજ આનંદ લઈ શકે તેવી આ થિમ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને આગળ ના વર્ષોમાં પણ સમાજ ને એક સારો સંદેશો આપતું આયોજન કરતા રહેશે તેવું આ સાંઈ સરકાર ગ્રુપે જણાવ્યું હતું.

 

Translate »
%d bloggers like this: