STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો

STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો

STD/PCO/ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ શહેરી વિસ્તારમાં કાયદાની જોગવાઇઓને અનુલક્ષીને કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લિક STD/ PCO/ ISD બુથ ધરાવનારાઓએ પાળવાના નિયમોનો અમલ એક જાહેરનામા દ્વારા લંબાવાયો છે. તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Translate »
%d bloggers like this: