S P શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું

S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું

ભાવનગરના બોરતળાવ પોલીસ મથકે આજ રોજ પીવાના પાણી નું વોટર કૂલર નું ડોનર શ્રી મુન્નાભાઈ વરતેજી પરિવાર તરફથી યોગદાન કરવામાં આવેલ આ પ્રસંગે S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂમૂકવામા આવ્યુ

આ પ્રસંગે DYSP મનીષભાઈ ઠાકર સાહેબ P I કે એમ રાવલ સાહેબ તેમજ સેવાભાવિ કાર્તિકભાઈ શાસ્ત્રી મોહસીન ભાઈ સલીમ ભાઈ સહિત ના સેવા ભાવિ ઉપસ્થિત રહેલ આ વોટર કૂલર માંથી અત્યારે પડી રહેલ ખુબજ ગરમી ને ધ્યાન મા રાખી ચોવીસ કલાક પાણી મળે એહેતુ લોકો એનૌ સદઉપયોગ કરી શકે એજ સાચી દુઆ છે અને કાર્યકમ ને સફળ બનાવવા પોલીસ મથક ના તમામ કર્મચારી ભાઈ અને બહેનો સેવામા હાજર રહેલ છે

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા

Read Next

ગરમીથી બચવાના ઉપાયો

Translate »
%d bloggers like this: