પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો રદ્દ

મહા વાવાઝોડા ની સંભવિત આફત ને પગલે યાત્રાધામ સોમનાથ ખાતે યોજાતો પરંપરાગત વર્ષો જૂનો કાર્તિકી પૂર્ણિમા નો મેળો રદ રાખવા માં આવ્યો છે

તા.૦૮ થી ૧૨ નવેમ્બર સુધી યોજાનાર હતો મેળો…

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એ મેળો રદ્દ કર્યા અંગે કરી જાણ…

Translate »
%d bloggers like this: