સોમનાથ નો આરોપી ને પકડ્યો રાજુલા પોલીસે

*પ્રેસનોટ તા.૦૪/૧૦/૨૦૧૯*
💫 *ગીર સોમનાથ જીલ્લાની સગીર યુવતીનુ અપહરણ કરી ભાગી જનાર આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ**
💫 શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રીઅમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને સુચના આપેલ હોય તેમજ

સાવરકુડલા ના.પો.અ.ધિ. *શ્રી કે.જે. ચોધરી સાહેબ* નાઓના જરૂરી માર્ગદર્શન અન્વયે રાજુલા પોસ્ટે ના *i/c પો.ઇન્ સ. એ.પી.ડોડીયાસાહેબ* તથા રાજુલા પોલીસ ટીમ એ રીતેનાઓ પટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે *વેરાવળ સીટી પો.સ્ટે. ફ.ગુ .ર.નં.૯૬/૧૯ I.P.C ક.૩૬૩,૩૬૬, પોક્સો એક્ટ ક.૧૮ વિ* . મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો-ફરતો આરોપી *સેજાદ ઇકબાલ શાહમદાર ફકીર રહે.વેરાવળ,* *જલારામ નગર તા.વેરાવળ જી.ગીર સોમનાથ* વાળા રાજુલા ના બાબરીયા ધાર ગામ વિસ્તારમાંથી પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. સોંપી આપેલ છે.
💫  *ગુન્હા ની ટુક વિગત* 💫
આ કામનો આરોપી ફરીયાદી ની સગરી વય ની દીકરી જેની ઉવ.૧૫ વર્ષ ૪ માસ ૭ દિવસ વાળી ને ફરીયદી ના કાયેદસર ના વાલીપણા માથી લવ જેહાદ કરવા ના ઇરાદે લલચાવી ફોસસલાવી બદકામ કરવા ના ઇરાદે અપહરણ કરી લઇ જઇ જે અંગે નો ગુન્હો વેરાવળ સીટી ફ.ગુ .ર.નં.૯૬/૧૯ I.P.C ક.૩૬૩,૩૬૬, પોક્સો એક્ટ ક.૧૮ વિ. મુજબ નો દાખલ થયેલ હતો

💫 *પકડાયેલ આરોપી*   💫
*સેજાદ ઇકબાલ શાહમદાર ફકીર રહે.વેરાવળ, જલારામ નગર તા.વેરાવળ જી.ગીર સોમનાથ*

💫 આમ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી રાજુલા પોસ્ટે i/c પો..ઇન્સ. *એ.પી.ડોડીયા* તથા *હે.કોન્સ બાહાદુરભાઇ દાનાભાઇ વાળા* તથા *હે.કોન્સ દિનેશભાઇ વિનુભાઇ* તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ* તથા *પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ* તથા *પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ* તથા *પો.કોન્સ સુરેશભાઈ ઠાકરશીભાઈ* તથા *ડ્રા હે.કોન્સ વિનોદભાઇ મેરામભાઇ* રાજુલા ટીમ દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશાનના અપહરણના ગુન્હામાં અટક કરવાના બાકી આરોપીને પકડી પાડેલ છે.

Translate »
%d bloggers like this: