આજે (તારીખ-29/07/2019)ને સોમવારના રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” તેમજ “કલ હમારા યુવા સંગઠન” દ્વારા… *માંન.સિહોર મામલતદાર સાહેબશ્રી* ને આવેદનપત્ર પાઠવવા આવેલ.

આજ રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” દ્વારા..

👉🏻 આજે (તારીખ-29/07/2019)ને સોમવારના રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” તેમજ “કલ હમારા યુવા સંગઠન” દ્વારા… *માંન.સિહોર મામલતદાર સાહેબશ્રી* ને આવેદનપત્ર પાઠવવા આવેલ.

– જ્યારે *તારીખ-11/07/2019* ના રોજ ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ હીરાના કારખાનેદાર દુષ્કર્મી, આદમખોર હેવાન *સુરેશ શિવા માધવાણી* નામના વ્યક્તિ એ પોતાના જ કારખાનાની બાલ્કની માં કોળી સમાજની માત્ર (૧૧-વર્ષની) માસુમ સગીર બાળા (દિકરી) ને લાલચ-પ્રલોભન આપી બાળા સાથે શારીરિક *અડપલાં* બાદ *દુષ્કર્મ* કરેલ.

– તેમજ સમગ્ર કોળી સમાજ કલંકિત કરનાર હવસખોર, નરાધમ *સુરેશભાઈ શીવાભાઈ માધવાણી* નામના આરોપી સામે કાનૂની રુહે સખ્તમાં સખ્ત પગલાં ભરવામાં આવે અને સમગ્ર માનવ-જાતને કલંક કરનાર આરોપીને *(ફાંસી )* ની સજા કરવાની ઉગ્ર માંગ સાથે આજે તારીખ-૨૯/૦૭/૨૦૧૯ ને સોમવાર ના રોજ બપોરે-૧:૦૦ કલાકે સિહોર મામલતદાર કચેરી ખાતે “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” અને “કલ હમારા યુવા સંગઠન” વતી શાંતિ પૂર્વક *(આવેદનપત્ર)* પાઠવવા આવેલ.

– આજે કોળી સમાજની *(૧૧-વર્ષની)* માસુમ દિકરીના ન્યાયની ઉગ્ર માંગ માટે સિહોર તાલુકામા સામાજીક પ્રવૃત્તિ કરતા કોળી સમાજના સાચા લાગણીશીલ, અને સાચી સમાજ દાશ વાળા ભાઇયો-બેહનો તેમજ ઉત્સાહી યુવાનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: