સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો અનિરુદ્ધસિંહ ડાયમાનો આજે જન્મદિવસ

સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ડાયમાનો આજે જન્મદિવસ

સિહોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે એક ઉમદા છાપ ઉભી કરનાર એવા જાંબાઝ પોલીસ જવાન અનિરુદ્ધસિંહ ડાયમા આજે 33 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓને તેમના ઉજ્જવલ ભવિષ્ય અને તંદુરસ્ત જીવન માટે  અમારી લાઈવ ક્રાઇમ ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેઓને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે ડાઈલ કરો. 8160882022

Translate »
%d bloggers like this: