સ્વામીનારાયણ ગુરુકુળ ચિત્રા ના બસ ડ્રાઈવર નો હિટ એન્ડ રન કેસ ચિત્રા ફુલસર ની દલિત સમાજ ની નાની બાળા ને ચેપી

સ્વામીનારાયણ ગુરુકુળ ચિત્રા ના બસ ડ્રાઈવર નો હિટ એન્ડ રન કેસ ચિત્રા ફુલસર ની દલિત સમાજ ની નાની બાળા ને ચેપી નાખી એટલી બસ સ્પિડ મા હતી કે એકસીડેન્ટ મા દલિત મુકેશ ભાઇ વાઢેર ની દિકરી નુ માથું ગંભીર રીતે જોઈ સકાય નહી તેવી રીતે એકસીડેન્ટ કર્યુ સ્કૂલ વાળા હજુ સુધી ગરીબ પરિવાર ને મળવા ગયા નથી ડ્રાઈવર ફરાર પરીવાર ની માંગણી છે જયા સુધી ડ્રાઈવર નો પકડાય ને સ્કુલ સામે પગલા નો ભરાય ત્યાં સુધી દિકરી ની લાશ નહી ઉપાડીયે દલિત સમાજ ના આગેવાનો ભાવનગર સર ટી હોસ્પિટલમાં પી એમ રૂમ પસે ષહોચી દલિત પરિવાર ને મદદ કરવા વિનંતી માવજી ભાઇ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

Translate »
%d bloggers like this: