સિહોર નગરપાલિકા ચેરમેન અને કોર્પોરેટર વી.ડી.નકુમનો આજે જન્મદિવસ

સિહોર શહેરના નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન અને કોર્પોરેટર વી.ડી.નકુમનો આજે જન્મદિવસ છે.

જેઓ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, કારડીયા રાજપૂત વિકાસ મંડળના ટ્રસ્ટી છે. અને સિહોર શહેરના પ્રજાસેવક તરીકે ખૂબ ઉમદા કામ કરી લોકચાહના મેળવનાર વી.ડી.નકુમ તેમના રાજકીય અને શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી તેમના જન્મદિવસ નિમિત્તે અમારી ચેનલ લાઇવ ક્રાઇમ ન્યુઝ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેઓ તેમના જન્મદિનની ઊજવણી સાદગીથી તેમના પરિવાર સાથે કરશે. તેમને જન્મદિનની શુભેચ્છાઓ આપવા ડાઈલ કરો.9825208201

Translate »
%d bloggers like this: