સિહોરના ઘાંઘળી ગામે દિવાળીના દિવસે ખેલાયો ખૂની ખેલપ રપ્રાતિય મહિલાની ત્રિક્ષણ હત્યા

બ્રેકીંગ..

સિહોરના ઘાંઘળી ગામે દિવાળીના દિવસે ખેલાયો ખૂની ખેલપ રપ્રાતિય મહિલાની ત્રિક્ષણ હત્યા

 

સિહોરના ઘાંઘળી ચોકડી પાસે બની ઘટના

લોહીલુહાણ હાલતે મહિલાની મળી લાશ

પોલીસ ઘટના સ્થળે જવા રવાના

મહેશભાઈ લખમણભાઇ પટેલની રૂમમાં રહેતા યુપી બિહાર ભૈયા ની પત્ની ની હત્યા ભાવનગર-અમદાવાદ હાઈવે પરની ઘાંઘળી ગામની ઘટના એકસિસ બેંક ની પાછળ

બ્રેકીંગ..સવારે..૮..૧૦ કલાકે

– સિહોરના ઘાંઘળી ગામે મહિલાની લાશ મળી, લોહીલુહાણ હાલતે મહિલાની લાશ મળી, હત્યા થઈ હોવાની આશંકા, પોલીસ સ્થળ પર જવા રવાના,

Translate »
%d bloggers like this: