સિહોર ખાતે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા આયોજિત અભિવાદન સમારોહ નંદફાર્મ સિહોર ખાતે યોજાયો.

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, આર.સી.મકવાણા અને જિલ્લા ભાજપના કાર્યકરી ની ઉપસ્થિતી માં અભિવાદન સમારોહ યોજાયો.
<img src=”https://livecrimenews.com/wp-content/uploads/2020/11/FB_IMG_1605811507150-300×203.jpg” alt=”” width=”300″ height=”203″ class=”alignnone size-medium wp-image-20361″ />
આ અભિવાદન સમારોહ માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા સાંસદ ભારતીબેન શિયાળ ના સન્માન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા, આ પ્રસંગ તાજેતરમાં ગઢડા વિધાનસભા ચૂંટણીમાં જંગી લીડ થી વિજેતા બનેલ ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર અને તેમજ ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા તથા જિલ્લા ભાજપાના પૂર્વ અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ની મુદત પૂર્ણ થતાં તેમજ તમામ મહાનુભાવો નું બહુમાન કરવામાં આવેલ અને જિલ્લા ભાજપના ના તમામ પૂર્વ પ્રમુખો નો અભિવાદન સમારોહ યોજાયો હતો.

Translate »
%d bloggers like this: